કદમગીરી કમળાઈ માતાજી | Kadamgiri Kamala Mataji

કદમગીરી કમલા માતાજી

કદમગીરી કમલાઈ માતાજી મંદિર ખાતે પ્રથમ કમળા હુતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળી ની ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી આ હોળી ૪૦ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે હોળીના આગલા દિવસે કેમ કમળા ઉતાસણી ઉજવવામાં આવે છે તેમની પાછળનો ઇતિહાસ શું છે? Kadamgiri Kamala Mataji કમળા … Read more