By Sanjay Dave

 કમળાઈ હોળી 

Flames

કદમગીરી કમલાઈ માતાજી મંદિર ખાતે પ્રથમ કમળા હુતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળી ની ઉજવણી કરવામાં આવે છે  ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી આ હોળી ૪૦ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે

White Lightning

હોળીના આગલા દિવસે કેમ કમળા ઉતાસણી ઉજવવામાં આવે છે તેમની પાછળનો ઇતિહાસ શું છે?

www.gujjusanjay.com

દેવીએ વિષ્ણુની અર્ધાંગના બનવા માટે ફાગણ સુદ-૧૪ (ચૌદશ)  દિવસે અગ્નિ જ્યોતમાં પોતાને પરિવર્તન કર્યા તેથી તે દિવસ કમળા ઉતાસણી તરીકે પુરા ભારતમાં પ્રખ્યાત છે.

White Lightning

ક્યાં આવેલું છે?

?

રીત રીવાજ 

Fill in some text

Arrow

Fill in some text

આ દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓ ઉતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે

 કેવી રીતે પહોંચવું  

Fill in some text

ડુંગર પર બિરાજમાન માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે બેથી અઢી કિલોમીટરનું ટ્રેકિંગ છે અથવા તમે સીડીઓ દ્વારા જવું હોય તો અંદાજીત ૧૭૦૦ સીડી છે તેનો ઉપયોગ કરી શકો છો

જય કમળાઈ માતાજી