આવો મિત્રો આજે હું તમને My Secret Vlogging Setup For Beginners વિશે જણાવું. મારા વ્લોગિંગ ના સફર ની શરૂઆત એક મોબાઈલથી જ થઈ હતી અને મોબાઈલની મદદથી મે ૩૦ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર ની Youtube ફેમેલી બનાવી હતી જોકે હાલ મારી Youtube ચેનલ પર ૬૬ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર છે.
કહેવાનો મતલબ માત્ર એટલો છે સુવિધાના અભાવને દોષ આપીને ન કરવાના બહાના ના શોધો બસ આપની પાસે જે છે તેનાથી શરૂ કરો ખૂબ મોંઘા ખર્ચાળ સાધનોની જરૂર નથી માત્ર આપની પાસે સ્માર્ટફોન છે તો તે પણ પૂરતો છે.
Vlogging Setup For Beginner
- મારી પાસે શરૂઆતમાં MI POCO F1 મોબાઈલ હતો જેનાથી મેં વ્લોગિંગ શરૂ કર્યું હતું.
-
હાલ મારી પાસે SG A52S મોબાઇલ છે એ સિવાય બીજા ઘણા એડવાન્સ વ્લોગિંગ ઇક્વિપમેન્ટ પણ છે,જે Youtube માંથી અર્નિંગ થતા ધીરે ધીરે ખરીદ્યા. - ઉપર જણાવ્યા પ્રમાણે આપની પાસે જે પણ ઇક્વિપમેન્ટ અવેલેબલ છે તેનો સુચારું રીતે ઉપયોગ કરીને તમે વ્લોગિંગ શરુ કરી શકો છો, આવો હવે તમને એ જણાવું કે અત્યારે હું કયા કયા ઇક્વિપમેન્ટ નો ઉપયોગ કરું છું.