Welcome Water Park Jamnagar | વેલકમ વોટર પાર્ક જામનગર

આવી સુવિધા કોઈ વોટરપાર્ક આપે એ શક્ય નથી આ ઉનાળુ વેકેશન માં શું તમે વોટરપાર્ક માં જવાનું વિચારી રહ્યા છો જો હા તો આવો તમને Welcome Water Park Jamnagar વિશે ખુબ ઉપયોગી માહિતી જાણવું

ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે બાળકોનું વેકેશન પણ ટૂંક સમયમાં આવશે વેકેશન પડતાની સાથે જ તમામ વાલી બાળકોને લય વેકેશનમાં ક્યાં જવું એ ચિંતામાં પડી જાય છે. જો આ વખતે વોટરપાર્કમાં જવાનું વિચારી રહ્યા છો અને જામનગર અથવા તો આજુબાજુમાં રહો છો તો આપની માટે તમારા નજીકમાં જ ખૂબ ઉત્તમ સુવિધાથી સભર Welcome Water Park Jamnagar આવેલો છે

વેલકમ વોટર પાર્ક માં કેટલી ટિકિટ છે, સમય શું છે, ખાવાનો કેટલો ખર્ચ કેટલો થશે, કેટલી રાઇડ્સ છે સાથે જ આ વોટરપાર્ક ની અમારા અમારી મુલાકાત દરમિયાન અમને સૌથી વધારે શું ગમ્યું એ પણ હું તમને જણાવીશ

Welcome Water Park Ride

  • Crab Ride – કરચલો રાઇડ્
  • Children Play Area
  • bamboo Huts – વાંસની ઝૂંપડીઓ
  • open body slide ride
  • Crusader ride
  • rain dance
  • Little Mount
  • wave pule
  • spider ride

Welcome Water Park Timings

  • Check in : 10:00 am
  • Check out : 05:00 pm

Wave Pool Time

  • સવારે 12:30 to 01:00
  • સાંજના 4:00 to 4:30
Pros
  • વોટર ક્વોલિટી
  • સ્ટાફ સ્વભાવ
  • વેલ મેન્ટેન રાઈડ
  • સ્વચ્છતા
  • ગુડ ફૂડ
  • નો વોકવે ટેમ્પરેચર
Cons

    Restaurant Timing

    • સમય 12:30 To 3:00

    Welcome Water Park Ticket Price

    • 3.5 ફૂટ થી નીસી હાઈટ હોય તો કોઈ ટિકિટ નથી FREE
    • 3.5 ફૂટ થી વધારે હાઇટ હોય તો : ₹550 રૂપિયા
    • આ ટિકિટ શનિવાર, રવિવાર કે કોઈ તહેવાર હોય તો સરખી જ રહે છે. વધઘટ થતી નથી
    • અમારા મુલાકાત દરમિયાન આ ટિકિટ હતી આવનાર સમયમાં તેમાં વધઘટ પણ થઈ શકે છે જેમનો ખ્યાલ રાખો

    Costume Charge

    સિંગલ કોસ્ચ્યુમ100
    ડબલ કોસ્ચ્યુમ150
    ડિપોઝિટ200

    Locker charges

    લોકર ચાર્જ100
    ડિપોઝિટ100

    Welcome Water Park Address

    🗺️ Address : Welcome Water Resort Jamnagar – Jodiya Road – Nr Balachadi,

    Welcome Water Park Jamnagar Contact Number

    Mo 62622065650 – 9998722550 – 8320077166

    Welcome Water Resort Photos

    Welcome Water Resort Food Menu

    Best Water Park in Gujarat

    આ સિવાય ગુજરાતમાં આવેલ બેસ્ટ વોટર પાર્ક વિશે વધારે જોવા નીચેની લીંક ચકાસો

    Welcome Water Park Video

    YouTube player

    Leave a Comment