Aqua Kingdom Water Park Ghogha | Ghogha Water park

Aqua Kingdom Water Park

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં હું તમને Aqua Kingdom Water Park Ghogha વિશે જણાવીશ આ અગાઉ Jay Mataji Water ParkSwapna Srushti Water ParkAuckland Water Park વિશે માહિતી આપની સાથે શૅર કર્યા બાદ ઘણા બધા મિત્રોની કોમેન્ટ મળી હતી કે Aqua Kingdom Water Park Ghogha વિશે પણ માહિતી શેર કરૂ તો આ લેખમાં હું તમને એક્વા કિંગડમ વોટરપાર્ક વિશે A To Z માહિતી જેમકે રાઇડ્સ, ટીકીટ,સમય,સુવિધા વગેરે

Aqua Kingdom Water Park Bhavnagar

બાળકોને વેકેશન પડી ગયું છે વેકેશન આવતાની સાથે જ તમામ વાલીઓ બાળકોને અલગ-અલગ સ્થળોએ ફરવા લઈ જવાનું વિચારે છે, પરંતુ બીજી જ ક્ષણે એવો વિચાર આવે કે આ ધોમધખતી ગરમીમાં લઈ જવા તો ક્યાં જ્યાં બાળકોને ખૂબ મજા આવે. ચિંતા છોડો ઉનાળાની ગરમીમાં બાળકો સાથે વેકેશનમાં મજા માણી શકાય એવા ખૂબ સુંદર સ્થળ વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમને અને બાળકોને સૌથી વધારે ગમશે એટલે કે વોટર પાર્ક અને હું તમને આ લેખમાં ખૂબ સુંદર વોટર પાર્ક વિશે જણાવીશ જેનું નામ છે Aqua Kingdom Water Park ની તમામ માહિતી આપની સાથે શેર કરીશ.

Aqua Kingdom Water Park

Rides

  • મલ્ટી કિડ્સ પ્લે ઝોન
  • રેઈન ડાન્સ
  • વેવ પુલ
  • પેંડુલમ રાઇડ
  • મલ્ટી સ્લાઈડીં રાઈડ
  • બિગ સ્લાઈડીં રાઈડ
  • ક્રેઝી ક્યૂઝ (freefall)
  • લેઝી રીવર
  • ટાયફૂન ટનલ
  • મલ્ટી રેસિંગ સ્લાઇડિંગ રાઇડ
  • અંડર ટનલ વોટર રાઇડ
  • વોટર કોસ્ટર રાઈડ

Time

  • Check in : 10:00 am
  • Check out : 05:00 pm
  • Tower Ride & Kids Pool Time : 11am-11:45am
  • Tower Ride & Kids Pool : 3pm-3:30pm
  • Rain Dance & Lazy River 4pm-4:45pm
  • Rain Dance & Lazy River Wave Pool : Under 50 people- (mondug To Faidey) 12pm-12:45pm

Wave Pool Time

  • સવારે 12:00 to 12:45
  • સાંજના 4:00 to 4:45

Food Price and Time

12:45 To 1:30

Aqua Kingdom Water Park Food Price

Ticket Price

Aqua Kingdom Water Park Time

વોટર પાર્કમાં તમને RF બેન્ડ આપવામાં આવે છે,આ બેન્ડ નો ઉપયોગ ATM કાર્ડ જેમ કરી શકાય તમે પેમેન્ટ કરવા માટે સ્વાઇપ કરો છો એવી જ રીતે RF બેન્ડ સ્કેન કરી પેમેન્ટ કરી શકાય છે. તમારે સૌથી પહેલા તે બેન્ડ ની અંદર રિચાર્જ કરાવી લેવાનું છે અને આ રિચાર્જ માંથી વોટરપાર્ક ની અંદર તમે Costume,લોકર,ફૂડ વગેરે નું પેમેન્ટ કેસલેસ કરી શકો છો

વોટરપાર્કમાં નાતા નાતા ભૂખ લાગી કે કોલ્ડ્રિંક્સ પીવા ની ઈચ્છા થાય તો તમે આ બેન્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી ફૂડ, કોલ્ડ્રિંક્સ ખરીદી શકો છો અને બેન્ડ માંથી પેમેન્ટ થઈ જશે. ફાયદો એ છે કે અહીંયા વોટર પ્રુફ બેન્ડ હોવાથી તમારે લોકરમાંથી કે અન્ય કોઈપણ જગ્યાએથી પર્સ કે રોકડ રકમ લેવા જવાની જરૂર રહેશે નહીં બીજો

તમારો સવાલ હશે કે બેન્ડ માં રીચાર્જ કરાવ્યા બાદ જે પણ પેમેન્ટ વધે છે તેમનું શું? જે પણ ખર્ચ થયો હોય તે બાદ કરી વધેલ રકમ પરત આપવામાં આવશે.

ટિકિટ લો છો તો ટીકીટ બાદ બેન્ડના 50 રૂપિયા ડીપોઝીટ લઈને ફરજિયાત ટિકિટ લીધી છે તેના સાબિતી ના ભાગરૂપે તમને બેન્ડ આપવામાં આવે છે.

Gujarati news for Gujarati : Click Here

અહીંયા બેન્ડમાં શરૂઆતમાં તમારે રિચાર્જ કરાવવાનું રહેશે અને એ બેન્ડ સ્કેન કર્યા બાદ Costume, ફૂડ કે અન્ય બીજા કોઈ પણ ખર્ચ બેન્ડ માંથી જ સ્કેન કર્યા બાદ ડેબીટ થશે અહીંયા કેશ પેમેન્ટ not allowed તમારે બેન્ડમાં ફરજિયાત રિચાર્જ કરાવવાનું રહેશે

  • o થી 5 વર્ષ ના બાળકોની કોઈ ટીકીટ નથી : FREE
  • 6 થી 10 વર્બાષના બાળકો : ₹300
  • 10 વર્મોષથી ઉપરના મો ટાની ટીકીટ : ₹600
  • Locker ચાર્જ ₹300 (₹200 રિફંડ મળશે).

ખાસ અમે ગયા એ સમયે બહારથી food, પાન, ગુટકા, લઈ જવાની પરમિશન હતી નહીં

Costume Price

  • Costumes ચાર્જ ₹300 (જેમાં ₹200 રિફંડ મળશે.)

જો તમે નાયલોન ના કપડા પહેર્યા હોય તો અહીંથી લેવાની જરૂર નથી અમારા મુલાકાત દરમિયાન ની અપડેટ છે ઘણી વખત અમે મુલાકાત લઇ લીધા બાદ પછીથી તેમાં ફેરફાર થઈ જતો હોય અને કપડા બહારથી પોતાના અલાઉડ નથી હોતા ખાસ જેથી માનસિક તૈયારી સાથે જવું કે જો પોતાનો કોસ્ચ્યુમ લઈ જવા દેવામાં ન આવે તો અંદરથી તમારે ચાર્જ ચૂકવીને costume લેવો પડશે

Address

Aqua Kingdom Water Park Ghogha – ૯૫/a રો રો ફેરી સર્વિસ કુડા રોડ – ઘોઘા

Contact

Aqua Kingdom Water Park Ghogha Contact number

  • 6359273000
  • 6359274000
  • 6359275000

Aqua Kingdom Water Park Video

Water Park in Bhavnagar

આ સિવાય ભાવનગરમાં આવેલ વોટર પાર્ક વિશે વધારે જોવા નીચેની લીંક ચકાસો

કેવો લાગ્યો મિત્રો અમારો Aqua Kingdom Water Park Bhavnagar નો આ લેખ જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર જોડે શેર કરવાનું ભૂલશો નહિ.અને આ લેખ વિશેના તમારા અભિપ્રાય કોમેંટ બોક્ષમાં જરૂર લખો.

1 thought on “Aqua Kingdom Water Park Ghogha | Ghogha Water park”

Leave a Comment