Jay Mataji Water Park Mahuva | Mahuva Water Park

નમસ્કાર મિત્રો મારું નામ સંજય દવે છે હું એક ટ્રાવેલ vlogger તમે youtuber પણ કહી શકો છો

jay mataji water park

હું અલગ અલગ પ્રવાસ સ્થળ ની મુલાકાત લેતો રહું છું અને મારા જે પણ એ સ્થળ વિશે ના અનુભવ હોય તે વિડિયો ના માધ્યમથી શેર કરું છું

આજ રોજ અમે Jay Mataji Water Park Mahuva  જે મહુવા  માઢીયા ગામ માં આવેલો છે. આ લેખમાં તમને જય માતાજી વોટરપાર્ક વિશે ઘણી બધી મહત્વની વાતો જાણવા મળશે

મહુવા-રાજુલા વિસ્તાર માં સારો વોટર પાર્ક છે.. મેનેજમેન્ટ નો થોડો અભાવ છે…..

jay mataji water park ticket price

ત્રણ ફુટથી ઉપર ની હાઈટ હોય તો નાના કે મોટા એ તમામને 600 રૂપિયા ટિકિટ છે અને ત્રણ ફુટથી હાઈટ નીચી હોય તો તેની એન્ટ્રી Free છે.

  • Costumes ચાર્જ ₹200 (જેમાં ₹100 રિફંડ મળશે.)
  • Locker ચાર્જ ₹200 (₹100 રિફંડ મળશે).
  • ગુજરાતી ફિક્સ થાળી નો ભાવ ₹150.

ખાસ અમે ગયા એ સમયે બહારથી food લઈ જવું કે તમારા પોતાના નાયલોન ના કપડા જેમકે કોસ્ચ્યુમ લઈ જવાની પરમિશન હતી નહીં

Gujarati news for Gujarati : Click Here

Time

સવારે 10:00 થી સાંજના 5:00

jay mataji water park contact number

Booking Contact : 9173408184 – 7041408184

jay mataji water park address

મહુવા રાજુલા નેશનલ હાઈવે, માઢીયા ગામ, 364290

મહુવા સીટી થી 13 કિલોમીટર ભાવનાગર 115 થી રાજુલા 30 કિમી  અંતર થાય છે

Map : https://goo.gl/maps/c3NSpnCDZC1oqvUi7

આ વોટર પાર્ક વિશે વધારે વિગત જાણવા નીચે એક વિડીયો પણ જોવા મળશે તે પણ તમે જોઈ શકો છો.

Water Park in Bhavnagar

આ સિવાય ભાવનગરમાં આવેલ વોટર પાર્ક વિશે વધારે જોવા નીચેની લીંક ચકાસો

કેવો લાગ્યો મિત્રો અમારો આ લેખ જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર જોડે શેર કરવાનું ભૂલશો નહિ.અને આ લેખ વિશેના તમારા અભિપ્રાય કોમેંટ બોક્ષમાં જરૂર લખો.

Water Park near me video

YouTube player

4 thoughts on “Jay Mataji Water Park Mahuva | Mahuva Water Park”

Leave a Comment