Ram Van Rajkot | રામ વન રાજકોટ મીની અયોધ્યા

નમસ્કાર મિત્રો આજના લેખમાં હું તમને Ram Van Rajkot જે મીની અયોધ્યા ના નામથી ઓળખાય છે તેમની વિશે વિગતવાર જણાવીશ, જેમ કે.. Ram Van Rajkot Ticketતે, Ram Van Rajkot Address, Ram Van Rajkot Timing તેમજ રામ વનના મુખ્ય આકર્ષણો વિશે વિગતવાર જણાવીશ તો આ પૂરો લેખ વાંચો અને જો તમને ગમે તો બીજા મિત્રો જોડે શેર કરવાનું ભૂલશો નહીં.

About Ram Van Rajkot

રામ શબ્દ બોલતા જ મોઢું ભરાઇ જાય અને છાતી ગદગદ થવા માટે રાજકોટ વાસી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ નાગરિકો માટે આ એક અમુલ્ય ભેટ છે રાજકોટના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે ખુબ સુંદર રામ વન આવેલું છે જેમની વિશે હું તમને હવે વિગતવાર જણાવું.

₹600માં ફરો પૂરું દ્વારકા

Gruda Dwar

Main Attractions – મુખ્ય આકર્ષણો

  • ધનુષબાણ સાથેનું ભવ્ય પ્રવેશ દ્વાર
  • ભગવાન રામની 30 ફૂટ ઊંચાઈ વાળી ભવ્ય પ્રતિમા
  • રામ,લક્ષ્મણ અને જાનકી વનવાસ પ્રતિમા
  • ગીધ રાજ જટાયું દ્વાર
  • ભગવાન રામ અને શબરી મિલન
  • રામ સેતુ
  • સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિમા
  • રામ સીતા અને હરણ
  • કેવટ મિલન
  • રામ અને સુગ્રીવ સેના
  • બાળકો માટે બાલવાટિકા યો
  • ગમુદ્રા વાળી વિવિધ પ્રતિમા
  • રાશિ વન
  • સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા
  • વાતાવરણને ભક્તિને બનાવવા માટે મ્યૂઝિક સિસ્ટમ જેમાં આપ હનુમાન ચાલીસા, રામધૂન વગેરે સાંભળી શકશો

સુવિધા – Facility

  • ઇલેક્ટ્રિક કાર
  • હીંચકા
  • બગીચો
  • વોકિંગ ટ્રેક
  • Conference Room
  • Meeting Room
  • 5 સાદા ગજેબો
  • 2 કલાત્મક ગજેબો (ગજેબો એટલે દેશી ભાષામાં વિસામો)
  • 3 ટોયલેટ
  • કલાત્મક બેન્ચીસ
ram sena

રામવન વિવિધ પથ

  • વાલ્મિકી પથ
  • કેવટ પથ
  • તુલસી પથ અંગદ પથ
  • નીલ પથ
  • નલ પથ
  • લક્ષ્મણ પથ
  • ભરત પથ
  • હનુંમત પથ
  • રાક્ષસ પથ
  • વિભીષણ પથ
  • શત્રુઘ્ન પથ
  • સુગ્રીવ પથ
  • જામવન પથ
  • શબરી પથ

જો તમે રાજકોટમાં Bike અને Car Transport Services શોધી રહ્યા છો, તો આ રાજકોટમાં શ્રેષ્ઠ વાહન Transport સેવાઓ છે.

big statue of rama in ram van

સિક્યુરિટી – Security

  • સીસીટીવી કેમેરા
  • વોચ ટાવર
  • સુરક્ષાકર્મી

Ram Van Rajkot Address

આજી ડેમના કાંઠે, કિસાન ગૌશાળા સામે, અર્બન ફોરેસ્ટ એરિયા – રાજકોટ

ગજેબો

Ram Van Rajkot Entry Fees

  • ૩ વર્ષ થી 12 વર્ષ સુધીના બાળકોની રૂ.10 અને 12 વર્ષ થી મોટી ઉંમરના લોકો માટે રૂ .20 પ્રવેશ ફી રહેશે, ત્રણ વર્ષ કરતા નાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે .

ram van rajkot time table

  • સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓને પ્રવેશ અપાશે ,
  • દર સોમવારે રામવન બંધ રાખવામાં આવશે .

Ram Van Rajkot Map

રામ વન લોકેશન જોવા માટે અહીં ક્લિક કરો

Ram Van Rajkot Photos

Ram Van Rajkot Video

YouTube player

આ હતી આપણી રામ વનની સુંદર સફર રામ વન વિશેના તમારા જો હજી પણ કોઈ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ જણાવી શકો છો સાથે જ રામ વન ઉપર ફૂલ ડીટેલ વિડીયો બનાવેલ છે જે ઉપર તમે જોયો જ હશે અને ના જોયો હોય તો આ વિડિયો જોઈ લેજો તો રામ વન વિશેના તમારા તમામ સવાલોના જવાબ તમને ત્યાં મળી જશે.

Ram Van FaQ

Ram Van Rajkot Ticket

૩ વર્ષ થી 12 વર્ષ સુધીના બાળકોની રૂ.10 અને 12 વર્ષ થી મોટી ઉંમરના લોકો માટે રૂ .20 પ્રવેશ ફી રહેશે, ત્રણ વર્ષ કરતા નાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે .

ટીકીટ શુ છે?

૩ વર્ષ થી 12 વર્ષ સુધીના બાળકોની રૂ.10 અને 12 વર્ષ થી મોટી ઉંમરના લોકો માટે રૂ .20 પ્રવેશ ફી રહેશે, ત્રણ વર્ષ કરતા નાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે .

એન્ટ્રી નો સમય જણાવશો?

સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓને પ્રવેશ અપાશે , દર સોમવારે રામવન બંધ રાખવામાં આવશે.

What is the timing of ramvan and exact location

સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓને પ્રવેશ અપાશે , દર સોમવારે રામવન બંધ રાખવામાં આવશે, આજી ડેમના કાંઠે, કિસાન ગૌશાળા સામે, અર્બન ફોરેસ્ટ એરિયા – GIDC રાજકોટ

Is there any parking lot.?

No – નથી

Wheel chair ni suvidha che ??

વિલચેર ચાલી શકે તેવા વોકવે છે પરંતુ અમારી મુલાકાત દરમિયાન અમે ત્યાં વ્હીલચેર જોઈ નથી.

Any contact Number?

Till now there is no contact number but open for public without ticket till 28 August

inside we can take the camera?

Yes

Is there any electric car or any vehicle for senior citizens or physically week persons who wants to visit?

No haven’t seen this kind of feature yet but they say it will start soon

4 thoughts on “Ram Van Rajkot | રામ વન રાજકોટ મીની અયોધ્યા”

  1. બહારથી આવતા લોકો માટે રહેવાની સુવીધા છે ?
    આજુ બાજુ કયાય

    Reply

Leave a Comment