Best Swapna Srushti Water Park – સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક

આજના આ લેખમાં હું તમને swapna srushti water park અને ત્યાં આવેલ તમામ પ્રવાસન સ્થળની A To Z માહિતી જણાવીશ.

બાળકોને વેકેશન પડી ગયું છે વેકેશન આવતાની સાથે જ તમામ વાલીઓ બાળકોને અલગ-અલગ સ્થળોએ ફરવા લઈ જવાનું વિચારે છે, પરંતુ બીજી જ ક્ષણે એવો વિચાર આવે કે આ ધોમધખતી ગરમીમાં લઈ જવા તો ક્યાં જ્યાં બાળકોને ખૂબ મજા આવે. ચિંતા છોડો ઉનાળાની ગરમીમાં બાળકો સાથે વેકેશનમાં મજા માણી શકાય એવા ખૂબ સુંદર સ્થળ વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમને અને બાળકોને સૌથી વધારે ગમશે એટલે કે વોટર પાર્ક અને હું તમને આ લેખમાં ખૂબ સુંદર વોટર પાર્ક વિશે જણાવીશ જેનું નામ છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ક્યાં આવેલો છે કેટલી ટીકીટ છે, તમને મજા આવશે કે કેમ એ તમામ વિગત તમને આ લેખમાં જણાવીશ.

Swapna Srushti Water Park Rides

  • વિશ્વની સૌથી મોટી સ્લાઈડીંગ રાઇડ
  • સ્નો ફોલ
  • વોટર ફોલ
  • મિરેકલ ટનલ
  • થ્રીલીગ આલ્પ્સ
  • ફોગ ડાન્સ
  • મલ્ટી કિડ્સ પ્લે ઝોન
  • વેવ પુલ
  • પેંડુલમ રાઇડ
  • ત્રિરંગા મલ્ટી સ્લાઈડીં રાઇડ
  • બિગ સ્લાઈડીં રાઇડ

વધારે વાંચો : જય માતાજી વોટરપાર્ક

Swapna Srushti Water Park Review

વોટરપાર્ક ને ખાસ વાત કરીએ તો અહીં વિશ્વની સૌથી મોટી સ્લાઈડીંગ રાઇડ ,સ્નો ફોલ,વોટર ફોલ, મિરેકલ ટનલ, થ્રીલીગ આલ્પ્સ, ફોગ ડાન્સ, અનેક વૃક્ષો,

Pros
  • વોટર ક્વોલિટી
  • ગુડ મેન્ટેનન્સ
  • સ્ટાફ બિહેવ્યર
  • યુનિક રાઈડ
  • ખૂબ બધા વૃક્ષો
  • મેન્ટેન વોકવે ટેમ્પરેચર
  • સ્વચ્છતા
  • ગુડ ફૂડ
Cons
  • અમુક રાઇડ્સમાં વ્યક્તિ સારી રીતે લસરતું નથી

swapna srushti water park food price

swapna srushti water park food price

swapna srushti water park address

Gandhinagar-Mahudi Highway, Near Amarnath Dham, Gram Bharati, Cross Road, Amarapur, Gujarat 382721

Map Link :

swapna srushti water park costume price

Gents Costume Charged
rent 80
deposit 120
total 200
Ladies Costume Charge
rent 100
deposit 100
total200
swapna srushti water park costume price

swapna srushti water park locker price

rent 50
deposit 150
total200

swapna srushti water park price

વોટરપાર્ક ની એન્ટ્રી ટિકિટ ત્રણ વર્ષથી મોટા તમામ માટે 600 રૂપિયા છે જેમાં તમામ રાઇડ્સ અને એક્ટિવિટી આવી જશે Food નો ચાર્જ અલગ રહેશે.

swapna srushti water park entry fees

જો ત્રણ વર્ષથી નાના બાળકો હોય તો તેની એન્ટ્રી ફ્રી છે.

અહીં અહીં તમે સ્કૂલ અથવા તો ફેમિલી ગ્રુપમાં જવા માંગો છો તો તેમના પણ અમુક પેકેજ છે જેમકે એન્ટ્રીટિકિટ, સવારે નાસ્તો, બપોરના જમવાનું અને સાંજની ચા વગેરે આપવામાં આવે છે જેના માટે 950 રૂપિયા ફી છે.

ખાસ નોંધ : આ ટિકિટ અને માહિતી અમારી મુલાકાત દરમિયાન ની છે બની શકે કે તમે થોડા સમય બાદ વોટર પાર્કની મુલાકાત લઈ રહ્યા છો તો તેની ટિકિટના દરમાં વધઘટ થઇ શકે છે જેની ખાસ નોંધ લેવી

swapna srushti water park phone number

9574007705 / 7698999440 / 9904777711

Wave Pool Time

સવારે 1:00 to 1:30

સાંજના 4:30 to 5:00

SnowFall Time

સાંજના 4:15 to 4:30

swapna srushti water park photos & Video

YouTube player

swapna srushti adventure park

સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક સિવાય અહીંયા એડવેન્ચર પાર્ક ની મજા લેવા માંગો છો તો તે પણ છે, પરંતુ અહીંયા ખાસ એડવેન્ચર પાર્કમાં તમે શિયાળામાં જશો તો ખુબ મજા આવશે તેમ છતાં પણ આવો હું તમને તેમના એડવેન્ચર પાર્ક વિશે વધુ જણાવું

Adventure Park Activity

  • zip line
  • Zigzag Walk
  • Zig Zag
  • Z Bridge
  • X bridge crossing
  • volleyball
  • vertical pipe crossing
  • tyre wall
  • tyre Bridge
  • tunnel crossing
  • Tic Tic Toe
  • Standing Walk Long
  • snake and leader
  • Sky leader
  • Sky cycle
  • Rop Leader
  • Parallel Bridge
  • Ludo
  • Log Bridge
  • Kids Park
  • Jenga
  • Hopscotch
  • Hoop Toss
  • Hanging swing
  • handling wood log
  • Graph
  • Double Rope Crossing
  • Cricket
Wave Pool

swapna srushti water park resort

વોટર પાર્ક સાથે સાથે એડવેન્ચર પાર્ક, રિસોર્ટ, અમરનાથ ધામ ખૂબ સારી ફરવાની અને વેકેશનમાં મજા માણવાની જગ્યા છે આની પછીના લેખમાં હું તમને વિગતવાર રિસોર્ટ અને અમરનાથ ધામ વિશે જણાવીશ જો તમે વધારે જાણવા માંગો છો તો કોમેન્ટ બોક્ષમાં જરૂર લખો

swapna srushti water park timings

વોટરપાર્ક નો સમય સવારે 9:30 am થી સાંજના 5 pm સુધીનો છે.

swapna srushti water park booking

વોટરપાર્ક ના બુકિંગ અને વધારે વિગત માટે : 9574007705 / 7698999440 / 9904777711 તેમજ તેમની વેબસાઈટ પર જઈને તમે વધારે વિગત જાણી શકો છો

કેવો લાગ્યો મિત્રો અમારો swapna srushti water park નો આ લેખ જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર જોડે શેર કરવાનું ભૂલશો નહિ.અને આ લેખ વિશેના તમારા અભિપ્રાય કોમેંટ બોક્ષમાં જરૂર લખો.

Leave a Comment