OYO Ekta Houseboat સુવિધાઓ અને કેટલો ખર્ચ

OYO Ekta Houseboat ગુજરાતની પ્રથમ અને એકમાત્ર હાઉસબોટ છે જે નર્મદા નદી પર સ્થિત છે. અતિ લક્ઝુરિયસ હાઉસબોટ તેના 2 બેડરૂમમાં 6 જેટલા મહેમાનોને હોસ્ટ કરી શકે છે,

OYO Ekta Houseboat Facilities – સુવિધાઓ

જે તમામ આધુનિક સુવિધાઓથી સંપૂર્ણ રીતે સજ્જ છે, અને તમને શુદ્ધ ગુજરાતી ભોજન પીરસવા માટે એક ઇનહાઉસ કિચન ધરાવે છે. તેમાં સુંદર ગુજરાતી સજાવટ અને ફર્નિચર સાથે ડાઇનિંગ અને ડ્રોઇંગ રૂમ પણ છે. તમે ઉપલા ડેક પર કુદરતી સૌંદર્ય, સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ માણી શકો છો.

ઓયો એકતા હાઉસબોટમાં તમને મળશે 2 ક્લાસિક બેડરૂમ, 2 ડ્રોઈંગ રૂમ અને આસપાસના મનોરમ્ય દ્રશ્ય પણ તમને જોવા મળશે

જો બેડરૂમની વાત કરીએ તો બેડરૂમમાં વધારેમાં વધારે 2 થી 3 એડલ્ટ અને 2 બાળકો નો સમાવેશ થઈ શકે છે. પ્રીમિયમ ફિલ દેવા વાળા બેડરૂમમાં તમને મળશે એક

kevadia all rooms feature

  • કિંગ સાઈઝ બેડ
  • ટીવી
  • એસી
  • ગીઝર
  • આધુનિક કપડા
  • ફ્રી વાઇફાઇ
  • કોફી/ટી મેકર
  • બેડસાઇડ ટેબલ / ડેસ્ક
  • બાલ્કની
  • શાવર હેડ
  • ઈસ્ત્રી

સાથે જ મળશે પ્રાઇવેટ બાલ્કની જ્યાં બેસીને તમે સરદાર સરોવરના મનોરમ્ય દ્રશ્ય નો આનંદ માણી શકો છો.

ekta houseboat is located

OYO એકતા હાઉસબોટ એ ખૂબ જ પ્રીમિયમ હાઉસબોટ છે જે કેવડિયા સરદાર સરોવર સી-પ્લેન લેન્ડિંગ એરિયા પાસે, સરદાર સરોવર ડેમ સાઇટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, એકતા નગર, નર્મદા જિલ્લો, વડોદરા નજીક રાખવામાં આવી છે.

વધુ વાંચો : અંબાજી બજેટ ટ્રાવેલ્સ ગાઈડ

OYO Ekta Houseboat price

ઓ એકતા હાઉસ બોટનું એક રાતનું અંદાજિત ભાડું Rs.4100 રૂપિયા જેવું છે

OYO Ekta Houseboat Rooms Rate

  • 2 એડલ્ટ.
  • 1 બાળક / 5 વર્ષથી નીચેના.
  • કોઈપણ વધારાના ગાદલાના ઉપયોગ વિના.
  • બ્રેકફાસ્ટ ડિનર અથવા લંચ માટે તમારે અલગથી નાણાં ચૂકવવાના રહેશે
  • check in 12 noon
  • check out 11 a.m.

Statue Of Unity Travel Guide

Click Here

OYO Ekta Houseboat Booking

Kevadia Houseboat બુકિંગ કરવા માટે SOU ની વેબસાઈટ પર જઈને Stay and Accomodations – oyo Ekta premium houseboat વિભાગ પર ક્લિક કરો અથવા OYO ની ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ વધારે વિગત જાણી શકો છો

Leave a Comment