Girnar ropeway ticket online booking

Girnar Ropeway Ticket Online Booking

Girnar ropeway ticket online booking માટે બે પ્રકારના રસ્તાઓ છે, જેમાં બીજા પ્રકારના રસ્તાનો ઉપયોગ ના કરવા માટે હું ભલામણ કરીશ અહીંયા હું તમને પહેલા પ્રકાર નો રસ્તો જે ઓનલાઇન છે તેની ભલામણ કરીશ જેમાં તમે ઉડન ખટોલા (udankhatola) ડોટ કોમ પર છે ને ગિરનાર માટે બુકિંગ કરી શકો છો

Girnar Ropeway Timetable

 

Girnar Ropeway માં સફર કરવા ટિકિટ બારી બહાર લોકોની લાંબી લાઈન બીડી , તમાકુ , માવા , ગુટખા , સિગારેટ ઉપર લઈ જવા પ્રતિબંધ , પકડાશો તો 500 રૂપિયા દંડ.

 
એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું . યાત્રિકો માટે Date 25/10/20 થી ગિરનાર ટેમ્પલ રોપવે શરૂ કરવામાં આવ્યો છે . આજે સવારથી જ રોપવેમાં સફર કરવા માટે યાત્રિકોની લાંબી લાઈન લાગી છે . આજે બપોર સુધીમાં 200 થી વધુ યાત્રિકો ઉમટી પડ્યા હતા


ગિરનાર રોપ-વે વિશે જે તમે નથી જાણતા ૧. એશિયાનો સૌથી મોટો રોપ-વે છે. અંદાજિત ૩૩૦૦ ફુટની ઉંચાઇએ પહાડી ઉપર રોપ-વે ને બનાવવામાં આવ્યો છે.

૨. આ રોપ-વે ની અંદાજિત લંબાઈ ૨૩૦૦  ફૂટ છે.

3. આ રોપ-વે  ને બનાવવા માટે કુલ નવ ટાવર નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી ૬ અને ૭  મા ટાવર વચ્ચે નું  અંતર સૌથી વધારે એક કિલોમીટર જેટલું છે. બાકીના બધા જ ટાવરો વચ્ચેનું અંતર ૮૦૦ મીટર છે.

૪. રોપ વેની ટ્રોલીમાં 450 કિલો વજન રાખીને દોઢ મહિના સુધી તેનું  ટ્રાયલ કરવામાં આવ્યું .

૫. ગિરનારની તળેટી થી અંબાજી સુધી જવા માટે પહેલાં ૪ થી ૫ કલાકનો સમય લાગતો હતો પરંતુ હવે રોપ-વેની મદદથી તમે માત્ર સાત થી આઠ મિનિટમાં અંબાજી માના દર્શન કરી શકો છો.

૬. ભવનાથની તળેટી થી અંબાજી માના મંદિર સુધી 5500 પગથિયાં નું અંતર ૨.૩ કિમી જેટલી થાય છે. અને રોપ-વેની લંબાઈ પણ અંદાજિત ૨.3 કિમી છે. હવે શ્રદ્ધાળુઓ રોપ-વેની મદદથી સાતથી આઠ મિનિટમાં અંબાજી માના દર્શન માટે પહોંચી જશે અને તેમના સમયની બચત થશે .

૭. ગુજરાતમાં આ પહેલા પાવાગઢ અને અંબાજીમાં રોપ-વે કાર્યરત હતો ત્યારબાદ ગિરનારમાં સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ શરૂ થયો છે.

૮. ગિરનાર રોપ-વેને એક ટ્રોલી માં એક સાથે આઠ પર્યટક બેસીને ઉપર ગિરનાર સુધી જઈ શકે છે.

૯. અત્યારે કુલ-25 ટ્રોલી કાર્યરત છે.

10. ગિરનાર રોપ-વેની પર્યટક વાહ ક્ષમતાની વાત કરીએ તો પ્રતિ કલાક 1000 પર્યટક ને તે ગિરનાર ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે છે પરંતુ અત્યારે શરૂઆતમાં પ્રતિકલાક 800 પર્યટક ને જ લઈ જવામાં આવશે.

૧૧. બંને ટ્રોલી વચ્ચે સમયની વાત કરીએ તો એક ટ્રોલી ગયા બાદ બીજી ટ્રોલી મોકલવા માટે ૩૬ સેકન્ડનો ગેપ  રાખવામાં આવ્યા છે.

૧૨. એન્જિનિયરનું કહેવું છે કે ગિરનાર રોપ-વેની ટ્રોલી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તેની સામે પણ કાર્યરત રહી શકે છે અને કોઈપણ દુર્ઘટના વગર.

Ambaji, Pavagadh and Girnar Ropeway Ticket Price Comparison

અંબાજી માં રોપ-વે ની ટિકિટ ની વાત કરીએ તો 120 રૂપિયા છે, પાવાગઢનારોપ-વે ના  ટિકિટ ની વાત કરીએ તો ૧૫૦ રૂપિયા છે અને ત્યારબાદ ગિરનારના રોપ-વે ના ટિકિટના દર ની 700થી 800 રૂપિયા રાખવામાં આવશે.

Girnar Ropeway Ticket Price

 

2 thoughts on “Girnar ropeway ticket online booking”

Leave a Comment