Surat To Diu Cruise | સુરત થી દીવ ક્રુઝ માં સફર

Journey from Surat to Diu Cruise In This Video hazira to diu cruise booking price, Time, Service And A to Z Detail

Surat To Diu Cruise | Food – Casino – Bar – Fun

Surat To Diu Cruise  A to Z detail

Surat To Diu Cruise schedule

  • હજીરાથી તારીખે 06:30 કલાકે ઉપડી ૬ તારીખે 8:30 કલાકે દીવ પહોંચશે
  • દીવથી 7 મીએ 12:00 કલાકે ઉપડી 8 મીએ હજીરા 2:00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે .
  • ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે.

Surat To Diu Cruise Timing

  • હજીરા – હાઇ સી હજીરા રાત્રે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6:00 કલાકે પરત થશે .
  • આ સાથે દીવ હાઇ સી – દીવ – દીવથી 21:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.

Surat To Diu Cruise facility service

  • 5 નવેમ્બરથી હજીરા – દીવ – હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે .
  • જેમાં બિયર , વ્હિસ્કી , વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે .
  • ક્રૂઝમાં કસિનો , નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે .

Surat to diu cruise ticket price

સુરત – દીવના

⦁ VIP લોન્જના 3000 ,
⦁ પ્રિમિયન સિંગલ કેબિનના 5000
⦁ પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે

હજીરા – દીવ – હજીરાનું

⦁ વિઆઇપી લોન્ચનું 6000
⦁ પ્રિમિયમ સિંગલનું 8500
⦁ પ્રિમિયમ ડબલનું 12,000 છે.

For More Detail

Website : https://mumbaimaiden.com/
RESERVATION : +91 9137351951 | +91 7400311609

Leave a Comment