Highfly Restaurant Vadodara | પૂરા ગુજરાતમાં પહેલીવાર પ્લેનમાં હોટલ

Highfly Restaurant Vadodara પ્રથમ દિવસે મુલાકાત દરમિયાન વેઇટિંગમાં નંબર હતો

All details about Highfly Restaurant Vadodara

જે પણ કસ્ટમર નો નંબર વેઇટિંગમાં  હતો તેમને એનાઉન્સમેન્ટ દ્વારા બોલાવી લઈશું એવું જણાવવામાં આવેલ. અહીં મેનેજમેન્ટનો ખૂબ અભાવ જોવા મળ્યો તેમના કહ્યા પ્રમાણે એક કલાક રાહ જોયા બાદ પણ જેટલા કસ્ટમર વેઇટિંગમાં હતા તેમાંથી કોઈના પણ નામનું એનાઉન્સમેન્ટ કરવામાં ના આવ્યું

એક કલાકથી જે ગ્રાહકો વેઇટિંગમાં હતા તે વેઇટિંગમાં જ રહ્યા પરંતુ તેમના બાદ આવેલ ગ્રાહકોને તેમની પહેલા એન્ટ્રી આપી દેવામાં આવી આ વ્યવસ્થા જોઈને થોડું અજુગતું લાગ્યું વારંવાર રજૂઆત બાદ તેમના તરફથી ટેબલનું અરેન્જમેન્ટ કરી આપવામાં આવ્યું.

એ સિવાય Highfly રેસ્ટોરન્ટમાં સ્ટાફ ની સર્વિસ અને સ્વભાવ સારો છે. પરંતુ અહીં એક વાત ગૂંચવણ ભરી છે. જે boarding pass આપવામાં આવે છે તેમની ટિકિટ અને ફૂડ ના ચાર્જીસ ને લઈને ઘણી જ વિસંગતતાઓ છે તેમના વિશે પણ clarification હોય તો સારું.

એક વાત ખૂબ જ આવકાર્ય છે કે આ ગુજરાત નો સૌથી પહેલો કોન્સેપ્ટ છે વિશ્વમાં ૯ મો અને ભારતમાં ૪ નંબર નો છે જે વિચારમાંથી સ્થળ પર રીયલમાં ડેવલોપ કરવામાં આવ્યો. જે ખરેખર ગુજરાતની અને વડોદરાની જનતા માટે ગૌરવ સમાન કહી શકાય અને આ વિચારને ઘણા જ બધા લોકોએ ખૂબ આવકર્યો પણ છે પરંતુ અહીં એક વાત હું ઉમેરવા માંગીશ કે હજી ઘણી જ બધી જગ્યાએ ઇમ્પ્રૂવમેન્ટ ની જરૂર છે

ગ્રાહકોને ઘણી જ મુશ્કેલીઓ થઈ અમારી મુલાકાત દરમિયાન અમે જે નિહાળ્યું તે જ અહી રજૂ કરી રહ્યા છીએ અમારો હોટલ મેનેજમેન્ટ સાથે કોઈ પણ પ્રકારનો ઈર્ષા કે દ્વેષ નથી.

આશા છે ભવિષ્યમાં હોટલ પ્રશાસન પોતાની સેવાઓ માં સુધારો કરશે અને ગ્રાહકોને ઉત્તમ સેવા પ્રદાન કરશે તેવી આશા મારું નામ સંજય દવે છે હું એક ટ્રાવેલ vlogger છું આવા જ પ્રકારના અવનવા સ્થળોને મારા વિડિયો ના માધ્યમથી મારી youtube Channal gujjusanjay પર લોકોની સામે રજુ કરું છું અને મારી મુલાકાત બાદ મારા જે પણ અનુભવો રહેલા હોય તે હું તેમની સાથે શેર કરું છું અહીં પણ મારી મુલાકાત પછીના જે પણ મારા અનુભવો છે તે હું આપની સાથે શૅર કરી રહ્યો છું.

Hiflay Restaurant Vadodara Price List

[su_image_carousel source=”media: 89,90,91,92,93″]

There was a number in the waiting during the first-day visit

Any customer whose number was in the waiting list will be called by the announcement. There was a great lack of management here. According to him, even after waiting for an hour, the names of none of the customers who were waiting were announced.

The customers who had been waiting for an hour remained in the waiting room but the customers who came after them were given their first entry. Seeing this arrangement, it seemed a little awkward.

Apart from that the service and temperament of the staff at Highfly Restaurant Vadodara  is good. But one thing is confusing here. There are many discrepancies regarding the ticketing and food charges for the boarding pass that is given.

One thing is very welcome that this is the first concept of Gujarat, the 7th in the world and the 9th in India, which was developed from the idea into real on the spot. Which is really a matter of pride for the people of Gujarat and Vadodara and this idea has been very well received by many but one thing I would like to add here is that there is still a need for improvement in many places.

Customers have had a lot of trouble. We are presenting here what we saw during our visit. We do not have any kind of envy or hatred with the hotel management.

I hope the hotel administration will improve its services in future and provide excellent service to the customers. My name is Sanjay Dave. I am a travel vlogger. I will share with you all the experiences I have since then. Here I am also sharing with you all my experiences after my visit.

[su_youtube url=”https://youtu.be/i3D7tLTatP4″ title=”Gram Yaatra Bhavnagar | Gujarat’s first agro tourism place | Gram Yaatra A To Z Travel Guide”]

Leave a Comment