Dekho Dwarka ડબલડેકર AC બસ ₹600માં ફરો પૂરું દ્વારકા

Dekho Dwarka ડબલડેકર AC બસ ₹600માં ફરો પૂરું દ્વારકા | Dwarka Tourist Guide

Dekho Dwarka Time

  • 8:30 AM – કીર્તિ સ્તંભમાં રિપોર્ટિંગનો સમય
  • 08:45 AM – પ્રવાસનો પ્રારંભ સમય.
  • 5:00 PM – મીઠી યાદો સાથે પ્રવાસ સમાપ્ત સમય.
  • રિપોર્ટિંગ સ્થળ: કીર્તિ સ્ટેમ્બ
Dwarkadhish Temple

Dekho Dwarka Ticket

  • પુખ્ત: રૂ. 600/-
  • 05 વર્ષથી ઓછી ઉંમરનું બાળક સીટ વિના મફત છે. (આઈડી પ્રૂફ ફરજિયાત)

How To Booking Dekho Dwarka Online Ticket

ઓનલાઈન બુકિંગ માટે : અહીં ક્લિક કરો

દેખો દ્વારકા મુલાકાતના સ્થળો

  • ભડકેશ્વર મંદિર
  • નાગેશ્વર જ્યોતિર્લિંગ
  • અમેઝિંગ ફન વર્લ્ડ
  • રૂકમણી મંદિર
  • શિવરાજપુર બીચ
Pros
  • દ્વારકા દર્શન માટે ખૂબ સારી પહેલ.
  • ફુલ AC બસ.
  • એક નવો જ રોમાંચક અનુભવ
  • સેફટી
  • સ્વચ્છતા
Cons
  • રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ,બેટ દ્વારકા, જેવા સ્થળોની મુલાકાત લેતી નથી.
  • સામાન્ય નાગરિકો માટે પોષાય તેમ નથી.
  • જો પૂરતી માત્રામાં મુસાફરો ન મળે તો ટ્રીપ કેન્સલ પણ થતી હોય છે.

ધાર્મિક પ્રવાસ માહિતી

દેખો દ્વારકા ટૂર પેકેજની શરતો

  • 05 વર્ષથી ઓછી ઉંમરના બાળક સીટ વિના મફત છે. (આઇડી પ્રૂફ ફરજિયાત)
  • આ પ્રવાસ સોમવારે બંધ રહે છે.
  • માર્ગદર્શિત પ્રવાસ.
  • સ્મારકો અને જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી શામેલ નથી.
  • ભવિષ્યમાં ટિકિટનાં દરોમાં ફેરફાર થઈ શકે છે
  • GST 5% વધારાનો છે.
  • તમારી મુસાફરી માટે આઈડી પ્રૂફ / આઈડી કાર્ડ આવશ્યક છે (આધાર કાર્ડ / પાસપોર્ટ / જન્મ પ્રમાણપત્ર / ડ્રાઈવિંગ લાઇસન્સ / મતદાર આઈડી)
  • કોઈપણ કુદરતી/રાજકીય અથવા સામાજિક પ્રવાસોને લીધે ટ્રિપ રદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે મેનેજમેન્ટ સંપૂર્ણ હક છે.
  • M/S Pinks Travels દ્વારા તમામ અધિકારો આરક્ષિત છે.

દ્વારકા જોવાલાયક સ્થળો

  • દ્વારકાધીશ મંદિર
  • ભડકેશ્વર મંદિર
  • નાગેશ્વર જ્યોતિર્લિંગ
  • રૂકમણી મંદિર
  • શિવરાજપુર બીચ
  • પાંડવ કુવાઓ
  • રૂક્ષ્મણી મંદિર
  • ગોપી તળાવ
  • બેટ દ્વારકા
  • દ્વારકા બીચ

દેખો દ્વારકા વિડિયો

YouTube player

0 thoughts on “Dekho Dwarka ડબલડેકર AC બસ ₹600માં ફરો પૂરું દ્વારકા”

Leave a Comment