આવી સુવિધા કોઈ વોટરપાર્ક આપે એ શક્ય નથી આ ઉનાળુ વેકેશન માં શું તમે વોટરપાર્ક માં જવાનું વિચારી રહ્યા છો જો હા તો આવો તમને Welcome Water Park Jamnagar વિશે ખુબ ઉપયોગી માહિતી જાણવું
ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે બાળકોનું વેકેશન પણ ટૂંક સમયમાં આવશે વેકેશન પડતાની સાથે જ તમામ વાલી બાળકોને લય વેકેશનમાં ક્યાં જવું એ ચિંતામાં પડી જાય છે. જો આ વખતે વોટરપાર્કમાં જવાનું વિચારી રહ્યા છો અને જામનગર અથવા તો આજુબાજુમાં રહો છો તો આપની માટે તમારા નજીકમાં જ ખૂબ ઉત્તમ સુવિધાથી સભર Welcome Water Park Jamnagar આવેલો છે
વેલકમ વોટર પાર્ક માં કેટલી ટિકિટ છે, સમય શું છે, ખાવાનો કેટલો ખર્ચ કેટલો થશે, કેટલી રાઇડ્સ છે સાથે જ આ વોટરપાર્ક ની અમારા અમારી મુલાકાત દરમિયાન અમને સૌથી વધારે શું ગમ્યું એ પણ હું તમને જણાવીશ
Welcome Water Park Ride
- Crab Ride – કરચલો રાઇડ્
- Children Play Area
- bamboo Huts – વાંસની ઝૂંપડીઓ
- open body slide ride
- Crusader ride
- rain dance
- Little Mount
- wave pule
- spider ride
Welcome Water Park Timings
- Check in : 10:00 am
- Check out : 05:00 pm
Wave Pool Time
- સવારે 12:30 to 01:00
- સાંજના 4:00 to 4:30
Restaurant Timing
- સમય 12:30 To 3:00
Welcome Water Park Ticket Price
- 3.5 ફૂટ થી નીસી હાઈટ હોય તો કોઈ ટિકિટ નથી FREE
- 3.5 ફૂટ થી વધારે હાઇટ હોય તો : ₹550 રૂપિયા
- આ ટિકિટ શનિવાર, રવિવાર કે કોઈ તહેવાર હોય તો સરખી જ રહે છે. વધઘટ થતી નથી
- અમારા મુલાકાત દરમિયાન આ ટિકિટ હતી આવનાર સમયમાં તેમાં વધઘટ પણ થઈ શકે છે જેમનો ખ્યાલ રાખો
Costume Charge
સિંગલ કોસ્ચ્યુમ | 100 |
ડબલ કોસ્ચ્યુમ | 150 |
ડિપોઝિટ | 200 |
Locker charges
લોકર ચાર્જ | 100 |
ડિપોઝિટ | 100 |
Welcome Water Park Address
🗺️ Address : Welcome Water Resort Jamnagar – Jodiya Road – Nr Balachadi,
Welcome Water Park Jamnagar Contact Number
Mo 62622065650 – 9998722550 – 8320077166
Welcome Water Resort Photos
Welcome Water Resort Food Menu
Best Water Park in Gujarat
આ સિવાય ગુજરાતમાં આવેલ બેસ્ટ વોટર પાર્ક વિશે વધારે જોવા નીચેની લીંક ચકાસો
- Jay Mataji water Park Bhavnagar Mahuva
- Aqua Kingdom Water Park Bhavnagar Ghogha
- Auckland Water Park Bhavnagar
- Swapna Srushti Water Park
- Welcome Water Park Jamnagar