Auckland Water Park Bhavnagar | Water Park in Bhavnagar

નમસ્કાર મિત્રો મારું નામ સંજય દવે છે હું એક ટ્રાવેલ vlogger તમે youtuber પણ કહી શકો છો આજના આ લેખમાં હું તમને Auckland Water Park Bhavnagar વિશે A To Z માહિતી જણાવીશ.

Auckland Water Park

બાળકોને વેકેશન પડી ગયું છે વેકેશન આવતાની સાથે જ તમામ વાલીઓ બાળકોને અલગ-અલગ સ્થળોએ ફરવા લઈ જવાનું વિચારે છે, પરંતુ બીજી જ ક્ષણે એવો વિચાર આવે કે આ ધોમધખતી ગરમીમાં લઈ જવા તો ક્યાં જ્યાં બાળકોને ખૂબ મજા આવે. ચિંતા છોડો ઉનાળાની ગરમીમાં બાળકો સાથે વેકેશનમાં મજા માણી શકાય એવા ખૂબ સુંદર સ્થળ વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમને અને બાળકોને સૌથી વધારે ગમશે એટલે કે વોટર પાર્ક અને હું તમને આ લેખમાં ખૂબ સુંદર વોટર પાર્ક વિશે જણાવીશ જેનું નામ છે ઓકલેન્ડ વોટર પાર્ક ભાવનગર ક્યાં આવેલો છે, કેટલી ટીકીટ છે, તમને મજા આવશે કે કેમ એ તમામ વિગત તમને આ લેખમાં જણાવીશ.

Auckland Water Park

Auckland water park Rides

  • મલ્ટી કિડ્સ પ્લે ઝોન
  • ઓક્ટોપસ રેઈન ડાન્સ
  • વેવ પુલ
  • પેંડુલમ રાઇડ
  • મલ્ટી સ્લાઈડીં રાઈડ
  • બિગ સ્લાઈડીં રાઈડ
  • ક્રેઝી ક્યૂઝ (freefall)
  • લેઝી રીવર
  • ટાયફૂન ટનલ
  • મલ્ટી રેસિંગ સ્લાઇડિંગ રાઇડ
  • અંડર ટનલ વોટર રાઇડ
  • વોટર કોસ્ટર રાઈડ
Water park in Bhavnagar

Wave Pool Time

  • સવારે 12:30 to 1:00
  • સાંજના 4:30 to 5:00

વધારે વાંચો : સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક

Auckland Water Park Review

  • અંદર તમે પાન, માવા, ગુટકા, નાસ્તો વગેરે લઈ જઈ શકશો નહીં.
  • પોતાનો કોસ્ચ્યુમ લઈ જવાનું અલાઉડ નથી તમારે અંદરથી જ Costume લેવું પડશે.
Pros
  • સ્ટાફ બિહેવ્યર
  • રાઈડ
  • મેન્ટેનન્સ
  • સ્વચ્છતા
  • ગુડ ફૂડ
Cons
  • વોટર ક્વોલિટી
  • વોકવે ટેમ્પરેચર

Auckland Water Park Bhavnagar Ticket Price

  • બાળકો માટે : 500 રૂપિયા
  • એડલ્ટ મોટા માટે 600 રૂપિયા ટિકિટ છે
  • ત્રણ ફુટથી નીચેની હાઈટ ના બાળકો માટે ટિકિટ નથી.
  • નોંધ : વોટરપાર્કમાં ટિકિટમાં અવારનવાર વધારો ઘટાડો થતો રહે છે તેની ખાસ નોંધ લેવી અમારી મુલાકાત દરમિયાન આ ટિકિટના દર હતા.

Auckland Water Park Costume & Locker Price

  • Costumes ચાર્જ ₹200 (જેમાં ₹100 રિફંડ મળશે.)
  • Locker ચાર્જ ₹200 (₹100 રિફંડ મળશે).
  • એક્સ્ટ્રા : હેર કેપ, વોટરપ્રુફ મોબાઈલ કવર, જે કંઈ પણ લેવું હોય તેનો ચાર્જ અલગ અલગ હોય છે

Auckland Water Park Food Price

Auckland Water Park Food Price-min

Auckland Water Park Timing

વોટરપાર્ક નો સમય સવારે 10:00 am થી સાંજના 5 pm સુધીનો છે.

Auckland Water Park Bhavnagar Contact Number

9825923923 – 9825924924

Auckland Water Park Bhavnagar Address

Nr Rajhans Petroleum, kardej road opp. RANGOLI PARK, Vartej, Gujarat 364004

Water Park in Bhavnagar

આજથી ત્રણ વર્ષ પહેલા ભાવનગર જિલ્લાની જનતાને જો બબાળકો સાથે વેકેશનમાં વોટરપાર્કની મજા લેવી હોય તો ભાવનગર જિલ્લા બહાર જવું પડતું હતું પરંતુ આજની તારીખે ભાવનગર જિલ્લામાં ઘણા બધા વોટરપાર્ક ઉપલબ્ધ છે જેની વિશે હું તમને જણાવું..

Gujarati news for Gujarati : Click Here

Auckland Water Park Video

YouTube player

કેવો લાગ્યો મિત્રો અમારો Auckland Water Park Bhavnagar નો આ લેખ જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર જોડે શેર કરવાનું ભૂલશો નહિ.અને આ લેખ વિશેના તમારા અભિપ્રાય કોમેંટ બોક્ષમાં જરૂર લખો.

Leave a Comment